તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારા આંકડા:નડિયાદ જિલ્લામાં એક વર્ષમાં વિકાસના નામે 8 હજાર વૃક્ષોનું નિકંદન કઢાયું

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવસે. પરંતુ આપણે પર્યાવરણ પ્રત્યે ખરેખર વફાદાર છીએ ખરા? વિકાસની આડમાં જે રીતે વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે તેના આંકડા ચોંકાવનારા છે.

જેમાં નડિયાદથી ખાત્રજ રોડ પર 400, ઉતરસંડા રોડ પર 700, અલિન્દ્રા રોડ પર 250, પણસોરાથી લાડવેલ રોડ પર 3200, ખેડાથી ધોળકા રોડ પર 1600, ડાકોરથી સેવાલીયા-ગોધરા રોડ પર 1600 અને કપડવંજ આંતરસુબા રોડ પર 250 મળી કુલ 8 હજાર વૃક્ષોનુ નિકંદન કાઠવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...