તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:માંઘરોલીમાં પૂજારીએ યુવકને માર માર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંઘરોલીમાં રહેતા બુધાભાઇ હિંમતભાઇ સોલંકી મંગલેશ્વર મહાદેવ મંદિરના બાકડાં પર જઇને સૂઇ ગયા હતા. આ સમયે મંદિરમાં સેવાપૂજા કરતાં લાલજીભાઇ અરવિંદભાઇ મહારાજ ત્યાં લાકડી લઇને આવ્યા હતા અને તું કેમ દરરોજ બાંકડા ઉપર આવીને સૂવે છે તેમ કહીને અપશબ્દો બોલી લાકડીથી માર માર્યો હતો. આ મામલે બુધાભાઇની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે લાલજી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...