તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:ખેડા જિલ્લામા કુલ 1,88,021 લોકોએ કોરોનો વેક્સિન અપાઇ

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનો 1લી માર્ચથી પ્રારંભ

સમગ્ર રાજયમાં વિનામુલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં તા.1લી માર્ચથી શરુ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબકકામાં તા.5 સુધીમાં ગળતેશ્વર તાલુકામાં કુલ -9520 લોકોને રસી અપાઇ છે. કપડવંજ તાલુકામાં કુલ- 22379 જેટલા લોકોને રસી અપાઇ. કઠલાલ તાલુકામાં કુલ 20308 લોકોને રસી અપાઇ.

ખેડા જિલ્લામાં કુલ 12610 જેટલા લોકોને રસી અપાઇ. મહુધા તાલુકામાં કુલ -13068 લોકોને રસી અપાઇ. માતર તાલુકામાં કુલ 13226 જેટલા લોકોને રસી અપાઇ. મહેમદાવાદ તાલુકામાં કુલ - 19226જેટલા લોકોને રસી અપાઇ. નડીયાદ તાલુકામાં કુલ- 5117 જેટલા લોકોને રસી અપાઇ. ઠાસરા તાલુકામાં કુલ -15766 જેટલા લોકોને રસી અપાઇ. વસો તાલુકામાં કુલ -10747 જેટલા લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. ઉપરાંત ખેડા જિલ્લામા રસીકરણ અભિયાન અંતર્ગત તમામ નાગરિકોને અત્યાર સુધીમાં કુલ- 188021 જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો