તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવના 4 કેસ નોંધાયા, જિલ્લાનો કુલ આંક 3224 પર પહોંચ્યો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • નડિયાદ અને ચકલાસીમાં 2-2 કેસ

ખેડા જિલ્લામાં કોરોનાના 4 દર્દીઓ સાથે કુલ આંક 3224 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 8 થી વધીને 12 પર પહોંચ્યો છે. શુક્રવારે નડિયાદ શહેરના મિશન રોડ ઉપર આવેલા ન્યૂ સ્ટ્રીટમાં રહેતા 57 વર્ષના મહિલા, પૂજન પાર્ક સોસાયટીમાં રહેતા 57 વર્ષના મહિલા તથા ચકલાસીના સરદાર ચોકમાં રહેતા 56 વર્ષના આધેડ અને 48 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 6 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે દર્દીઓ બાયપેપ પર છે. શુક્રવારે વધુ 124 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો