તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ખેડા જિલ્લામાં કોરોનાવધુ 19 દર્દીઓ કેસ : કુલ આંક 2919

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ 13 દર્દીઓ નડિયાદના : 91 દર્દીઓ સારવાર હેઠળ

ખેડા જિલ્લામાં સોમવારે કોરોનાના દર્દીઓનો આંક 19 પર નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 13 દર્દીઓ નડિયાદમાં નોંધાયા હતા. અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 2719 પર પહોંચી ગયો છે.

નડિયાદ શહેરના અરમાન પાર્કના 45 વર્ષના આધેડ,તિર્થભૂમિ સોસાયટીના 36 વર્ષના મહિલા, ગુરૂદત્તાત્રેય સોસાયટીના 35 વર્ષના યુવક, નારાયણ બંગ્લોઝના 41 વર્ષના આધેડ તેમજ પ્રાઇમ ફ્લોરામાં રહેતા 77 વર્ષના વૃધ્ધ અને 72 વર્ષના વૃધ્ધા, મિનરવા સોસાયટીના 22 વર્ષના યુવક અને 47 વર્ષના આધેડ, જલવિહાર સોસાયટીના 20 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ તાલુકાના ઉત્તરસંડાની17 વર્ષની કિશોરી અને 45 વર્ષના મહિલા, નરસંડાના 78 વર્ષના વૃધ્ધ, કેરિયાવીના 38 વર્ષના યુવક કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત ઠાસરા તાલુકામાં 3, ગળતેશ્વર તાલુકામાં 2 અને કપડવંજ તાલુકામાં કોરોનાનો એક પોઝિટીવ દર્દી નોંધાયા હતા. હાલમાં કુલ 91 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો