તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચકલાસીમાં એકસાથે બે વાહનો ઉઠાવી ગઠિયા છુ

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચકલાસી પોલીસની ગુનો નોંધી કાર્યવાહી

ચકલાસીમાં સર્વોદય કોલોની પાસે રહેતા ગોરધનભાઈ રબારી પિતાની ચિંતન ચોકડી પાસે બારદાનનો વેપાર કરે છે. ગોરધનભાઈ આ કોલ્ડ સ્ટોરેજમાં જ રાત્રિ દરમિયાન સુઈ જતા હોય છે. તેમજ તેમના બારદાનના શેડમાં તેમની ત્યાં કામ કરતા મોડાસાના બે યુવકો સુઈ જાય છે.

ગત રોજ તે પોતાના કાકાના દિકરા અને બે મજૂરો સાથે બારદાનના શેડ ખાતે જ સુઈ ગયા હતા. જ્યાં ગોરધનભાઈ રાત્રે 2 વાગ્યે ઉઠ્યા હતા, તે દરમિયાન પોતાની ટેમ્પી અને બાઈક સુરક્ષિત જોયા હતા. ત્યારબાદ સવારે વહેલા 6 વાગે ઉઠતા લોડિંગ ટેમ્પી અને બાઈક જ્યાં પાર્ક કર્યા હતા, ત્યાં નહોતા. જેથી આસપાસ તપાસ કર્યા બાદ આ અંગે પોતાના પિતા અને મોટા પિતાને બોલાવી જાણ કરી ફરીથી નજીકમાં ટેમ્પી અને બાઈક શોધી જોયા હતા. પરંતુ મળી નહતી. જેથી ગોરધનભાઈએ આ અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો