વહેંચણી:વાસણાખુર્દ ગ્રામ પંચાયતમાં નિરાધાર બહેનોને કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સત્યકામ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા વાસણાખુર્દ ગ્રામ પંચાયત હસ્તકના જેસવાપુરા વિસ્તારમાં નિરાધાર બહેનોને કરિયાણાની કીટ વહેંચવામાં આવી હતી. કોરોનાના આ કપરા કાળમાં સત્યકામ ફાઉન્ડેશન વિધવા બહેનોની મદદે આવ્યું છે. આ ઉમદા સેવાભાવ માટે સત્યકામ ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલનો વાસણાખુર્દ ગ્રામ પંચાયત પરિવાર અને ગ્રામજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...