તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડોદથી વિદેશી દારૂ ઝડપાયો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાડદ રોડ પર મહિ કેનાલ પાસેથી પસાર થઇ રહેલી રીક્ષાને રોકી તેમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.10,800 ની કિંમતના દારૂ સાથે હરદેવસિંહ નરેન્દ્રસિંહ (રહે.અરવલ્લી)ને પકડી પાડ્યો હતો. જ્યારે નટુ નામનો શખસ ભાગી ગયો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ.30 હજારની કિંમતની રીક્ષા મળી કુલ રૂ.40,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ નટુની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો