તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નડિયાદના માઇ મંદિર નજીક ઉભરાતી ગટર

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના માઇ મંદિર પાસે ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. પાલિકાના સભ્યોને આ મામલે રજૂઆત બાદ પણ કોઇ ઉકેલ ન આવતાં, હાલમાં રહીશો ત્રાિહમામ્ પોકારી ઉઠ્યા છે. નજીકમાં જ કોવિડ હોસ્પિટલ આવી હોવા છતાં પણ સફાઇ પરત્વે પાલિકા દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો