તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:હરિયાળા ગામે જુગાર રમતાં આઠ શખસ ઝબ્બે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડાના હરિયાળામાં વાત્રક નદી કાંઠા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે રેઇડ પાડી 8 ખેલીને ઝડપી રૂ.62,700ની કિંમતના મુદ્દામાલને કબજે લઇ તમામ વિરૂધ્ધ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો