તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદમાં બાઇકના હપ્તાને લઇને તકરાર

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં રહેતા અમિત મહિડા પોતાના પત્ની સાથે ઉત્તરસંડા તરફ જઇ રહ્યા હતા તે સમયે પીપલગ ચોકડી નજીક દુષ્યંત પ્રજાપતિ અને કરણ બારોટે તેમને રોકીને બાઇકના હપ્તા બાકી હોવાનું કહીને તેમને રામદેવ પીરના મંદિર પાસે આવેલી ઓફિસે લઇ ગયા હતા. જ્યાં બાકી હપ્તા બાબતે અમિતભાઇ સાથે તકરાર કરતાં, અમિતભાઇએ તેમને સામાજિક કામમાં જવાનું મોડું થતું હોવાથી જવા દેવાની વિનંતી કરતાં, શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને માર મારી, ધમકી આપી હતી. આ મામલે અમિતભાઇની ફરિયાદના આધારે પ્રણવ ગઢવી, દુષ્યંત પ્રજાપતિ, કરણ બારોટ તથા અભિષેક શાહ સામે પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો