તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિરપુરમાં દર રવિવારે દુકાનો બંધ રાખવા નિર્ણય

વિરપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરપુરમાં દર રવીવારે દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો. - Divya Bhaskar
વિરપુરમાં દર રવીવારે દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો.
 • કોરોનાના કેસ વધતા નિર્ણય લેવાયો
 • આવશ્યક સિવાયની તમામ દુકાનો બંધ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો વાયરસનો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જીલ્લા અને‌ તાલુકાઓમાં સ્વેચ્છાએ માર્કેટ બંધ રાખવા વેપારીઓ નિર્ણય લેવાયો છે.વિરપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે જેને લઈને વિરપુર નગરના વેપારીઓ દ્વારા વિકમાં એક વાર નગરની દુકાનો બંધ રાખવા સ્વેછીક નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરપુર તાલુકામાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસોમાં સતત ઉછાળો આવ્યો છે જેના ભાગરૂપે વિરપુર નગરમાં દર રવીવારે એક દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે કોરોના કેસ વધતા વેપારી એસોએશને આ નિર્ણય લેવામાં આવ્યો છે વેપારીઓનાં જુદા જુદા મંડળ દ્વારા નિર્ણય લેવામા આવતા સ્થાનિક તંત્રએ આ નિર્ણયને આવકાર્યો હતો જેમાં રવીવાર થી નગરની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરપુર નગરના છેલ્લા સાત દિવસથી કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે વિરપુર નગરના વેપારીઓ દ્વારા આજ રોજથી દર રવીવાર રોજ આવશ્યક ચીજવસ્તુ સીવાયની તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને વિરપુર ગ્રામ પંચાયતે આવકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો