તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાતાં બાઇકચાલકનું મૃત્યુ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કઠલાલના ભાટેરા ગામે રહેતો યુવક અમદાવાદ – ઇન્દોર ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે બાઇક લઇને જતાં હતાં તે દરમિયાન શાપુર પાસે ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે અથડાતાં તેમનું મોત નિપજ્યું હતું. ભાટેરાના રઇજીભાઇ બારૈયા બાઇક લઇને અમદાવાદ-ઇન્દોર હાઇ વે પરના શાપુર વળાંક પાસેથી પસાર થતા હતા. ત્યારે ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે બાઇક ભટકાતાં તેમને માથાના ભાગે લોહિયાળ ઇજા થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો