ગૌરવ:DD યુનિ.ના વિદ્યાર્થીને બેસ્ટ વોલન્ટરીયર એવોર્ડ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ડીડી યુનિ.ના એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફ. અંજલિ ઠાકુરના નેતૃત્વ હેઠળ ધ્યેય પટેલે મતદાન જાગૃતા વિશે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કાયમ કરી 300થી વધુ નવા વોટર્સ દાખલ કર્યો છે. તેમને મરીડા ગામમાં સ્વચ્છતા અભિયાન, વૉટર કન્ઝર્વેશન, આરોગ્ય તપાસ કેમ્પ, જેવા અનેક કાર્યક્રમો આયોજિત કર્યા છે. તેમને GST સેમિનાર, વૃક્ષારોપણ, સ્ત્રી સશક્તિકરણ, ગો કેશલેસ્સ ઇન્ડિયા , થેલેસેમિયા કેમ્પિંગ, અનાથ આશ્રમ, રિમાન્ડ હોમ તથા વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી છે. ધ્યેયને મળેલા એવોર્ડ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડીન ફેકલ્ટી ઓફ ટેકનો. પ્રોફ. ડી. જી. પંચાલ વિગેરેએ શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...