તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની અસર:ડાકોરના વેપારીઓને દૈનિક રૂ. 2 કરોડથી વધુનું નુકસાન

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દરસાલ ફાગણી પૂનમે 2 લાખથી વધુ દર્શનાર્થીઓ ડાકોર આવે છે. જો એક દર્શનાર્થી ડાકોરમાં રૂ.100 ની વસ્તુ ખરીદે તો પણ 2 લાખ યાત્રાળુઓને કારણે સરેરાશ બે કરોડનો ધંધો ડાકોરના વેપારીઓને મળે. જોકે, લોકડાઉન બાદ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે ફાગણી પૂનમ પણ રદ્દ થતાં ડાકોરના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

લોકડાઉન થયા ત્યારથી બેઠા જ છીએ : વેપારીઓ
ડાકોરના વેપારીઓના જણાવ્યાનુસાર, અનલોક બાદ પણ ડાકોરમાં પહેલાંની જેમ યાત્રાળુઓ આવતાં નથી. તેમાંય હવે ફાગણી પૂનમે પણ યાત્રાળુઓને પ્રવેશ આપવાનો ન હોવાથી ધંધામાં મોટું નુકસાન છે. પ્રસાદ કહો કે પછી ગોટાના લોટ કે પછી અન્ય વસ્તુઓની ખરીદીમાં પણ મંદી જોવા મળી રહી છે. ફાગણી પૂનમે આવતાં યાત્રાળુઓને કારણે ધંધો થવાની આશા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો