તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાની ગતિ યથાવત વધુ 26 પોઝિટીવ કેસ, નડિયાદના 7 સાથે કુલ આંક 3964પહોંચ્યો

નડિયાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ યથાવત રહી છે. દર એક કલાકે એક વ્યક્તિ કોરોના પોઝીટીવ થઇ રહી છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની રૂચી રેસીડન્સી, સોનલ પાર્ક, મોટા પોળ, બેથલ સોસાયટી, ડો. એન.ડી. દેસાઇ ફેકલ્ટીના ક્વાટર્સ અને વરિયા સોસાયટીમાં કેસ જોવા મળ્યાં છે. આ ઉપરાંત મહેમદાવાદના આસ્થા હોમ, હિમસાગર સોસાયટી, ઝાલાપુરા, ખંભાલી, વાંઠવાડી, મોદજ, કપડવંજના નિરમાલી, નડિયાદની નારાયણ સોસાયટી, નરસંડા, ઉત્તરસંડા, સલુણ, વસોના પીજ ગામે, ઠાસરાની જ્ઞાનગંગા સોસાયટી, ગોકુલનગર, તક્ષશીલા સોસાયટી, માતંગી સોસાયટી, માતરના મહાદેવ વાળુ ફળીયુંમાં કોરોના કેસ જોવા મળ્યાં હતાં. ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 3964 પર પહોંચ્યો છે, જેમાં 162 દર્દી એક્ટીવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો