તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:નડિયાદમાં કોરોના સંક્રમણ પગલે વધુ 16 સોસાયટી કન્ટેન્ટમેન્ટ ઝોન

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ પગલે તંત્ર દ્વારા તાકીદના પગલા ભરતાં વધુ 16 સોસાયટીને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જેમાં શીવ બંગલો, પેરેડાઇઝ ઓરા, સાંઈધામ, કલ્યાણનગર, શુભમ સોસાયટી, જયવિજય કોલોની, નાની દલાલ પોળ, સંદીપ પાર્ક, શ્રીનગર સોસાયટી, નવરંગ સોસાયટી, જીપીઓ નજીક મોઢ ફળીયું, સ્ટેટ બેંક સોસાયટી, જલારામ પાર્ક, ગીતાંજલીનગર, પંચવટી સોસાયટી, સંતરામનગર સોસાયટીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો