કાર્યવાહી:સગીરાને પરપ્રાંતીય ભગાડી જતા ફરિયાદ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના એક ગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી પરપ્રાંતિયે ભગાડી જતા કપડવંજ શહેર પોલીસે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ પંથકમાં રહેતી એક સગીર વયની બાળાને બિહારના નેમીતોલી, ગોરહા, કિશનગંજનો શખસ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે પોતાના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયાની ફરિયાદ કપડવંજ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...