તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડાલીમાં પતિએ પત્નીને ત્રાસ આપતા ફરિયાદ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના વડાલી ગામે રહેતા હિનાબેનના લગ્ન વડાલી ગામે થયા હતા. હિનાબેન બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતાં હોવાથી અને અવારનવાર કામથી બહાર જતાં હોવાથી તેમના પતિ તેમના પર શક-વહેમ રાખીને તેમની સાથે ઝઘડો કરીને તેમને માર મારતાં હતા. લોકડાઉન દરમિયાન હિનાબેન તેમના પતિ અને સંતાનો સાથે વડાલી રહેવા આવી ગયા હતા. જ્યાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતા હોવાથી હિનાબેને આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નો઼ધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો