કાર્યવાહી:કઠલાલની પરિણીતાને ત્રાસ આપતા ફરિયાદ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલના મિરઝાપુરમાં રહેતા સંગીતાબેનના લગ્ન રાઠોડ વાસણા ગામે રહેતા અનિકેત પ્રજાપતિ સાથે થયા હતા. સંયુક્ત પરિવારમાં રહેતાં સંગીતાબેન, પિયરમાંથી કરિયાવર લઇને આવ્યા હોવા છતાં વારંવાર દહેજની માંગણી કરાતી હતી. આ અંગે સંગીતાબેનની ફરિયાદના આધારે પોલીસે અનિકેત પ્રજાપતિ, મીનાબેન પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...