તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:નડિયાદ મેથોડીસ્ટ ચર્ચમાં આઈસોલેશન સેન્ટર શરૂ

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં કોરોનાના હાહાકાર સામે લડવા માટે તંત્રની સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ જોડાઈ રહ્યા છે. યાત્રાધામ વડતાલમાં મંદિર પ્રશાસન દ્વારા કોવિડ સેન્ટર ઉભુ કર્યા બાદ હવે નડિયાદના મેથોડીસ્ટ ચર્ચમાં કોમ્યુનીટી આઈશોલેશન સેન્ટરની શરૂઆત કરાઈ છે.

નડિયાદ મિશન રોડ પર આવેલા મેથોડીસ્ટ ચર્ચમાં કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરતા કોવિડ દર્દીઓ માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે. હોમ આઈસોલેશનની વ્યવસ્થા ન કરી શકતા દર્દીઓ માટે આ નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે અહીં આઈસોલેટ થનારા દર્દીઓ માટે નાસ્તો અને જમવાનું પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો