તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકઅપ:નડિયાદની અમી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક ચેકઅપ કેમ્પનો પ્રારંભ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની અમી હોસ્પિટલમાં 26મી સપ્ટેમ્બર સુધી નિ:શુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચરોતરના વધુમાં વધુ જરૂરિયાતમંદો નાગરિકો આ સેવાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...