તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેમદાવાદના ગૌચર કૌભાંડમાં ચેરમેનના જામીન નામંજુર

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહેમદાવાદની આશાપુરા મજુર કામદાર સહકારી મંડળીના તત્કાલિન ચેરમેન નરેન્દ્ર બાબુભાઈ વાઘેલાએ રૂ.1.01 કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓએ જામીન અરજી મુકી હતી. જોકે, આ જામીન તેમના નામંજુર થયાં છે.

મહેમદાવાદના દસ ગામમાં ગૌચર સુધારણાના નામે એક કરોડનું કૌભાંડ આચરનારા નરેન્દ્ર બાબુભાઈ વાઘેલાની 16મી ડિસેમ્બરના રોજ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના 21મી સુધીના રિમાન્ડ લેવામાં આવ્યાં હતાં. જોકે, રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં. નરેન્દ્ર વાઘેલાએ રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જે સરકારી વકીલ એચ.એન. રાવલની દલીલના પગલે નામંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો