તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આંત્રોલી પાસે આઇસરની હડફેટે ભાઇ-બહેનને ઇજા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

માતરના આંત્રોલી ગામે રહેતાં શકરાભાઇ મગનભાઇ ચૌહાણ બાઇક ઉપર તેમના બહેન બબીબેનને બેસાડીને ખાંડીવાવ ગામથી હલધરવાસ દવાખાને દવા લેવા જતાં હતા. ત્યારે બપોરના સુમારે જેસંગ પરમારની મુવાડી નજીક કેનાલના ગરનાળા પાસે કઠલાલ તરફથી પુરઝડપે ધસી આવેલા આઇસર ગાડીના ડ્રાઇવરે શકરાભાઇની બાઇકને પાછળના ભાગેથી અથડાવી પછાડી દેતાં બાઇકચાલક શકરાભાઇ ચૌહાણ અને તેના બહેન બેબીબેન ડાભીને કમરના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. અકસ્માતના પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ આઇસર લઇને ડ્રાઇવર પલાયન થઇ ગયો હતો. કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો