તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડથલ નજીક બોલેરોની અડફેટે સાઇકલ સવારને ઇજા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુધાના મીનાવાડામાં રહેતા રમણભાઇ સોઢાપરમાર પોતાના ઘરેથી વડથલ બેંકમાં જવા માટે પોતાની સાઇકલ લઇને નીકળ્યા હતા. તેઓ વડથલ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઇ, માર્ગ ઓળંગી રહ્યા હતા. આ સમયે બોલેરોના ચાલકે રમણભાઇને અડફેટે લેતાં તેમને ઇજા થઇ હતી. આ મામલે સંજય સોઢાપરમારની ફરિયાદના આધારે મહુધા પોલીસે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો