તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ખેડા જીલ્લાના ભાજપા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે આરોગ્ય લક્ષી સંસ્થાઓને પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કર્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પાંચ મશીન આરએમઓને સુપ્રત કર્યા

ખેડા જિલ્લામાં કોરોનાના સંક્રમણ નાથવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. કોરોના મહામારીને લઇને આજ રોજ ખેડા જીલ્લા ભાજપા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે જીલ્લાના પાંચ અલગ અલગ આરોગ્ય લક્ષી સંસ્થાઓને પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કર્યા હતા. ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા મળી રહેશે.

આ મશીન થકી દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા મળી રહેશે

કોરોના મહામારીને લઇને આજ રોજ ખેડા જીલ્લા ભાજપા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે જીલ્લાના પાંચ અલગ અલગ આરોગ્ય લક્ષી સંસ્થાઓને પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કર્યા હતા. ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા મળી રહેશે. મહત્વનું છે કે આ બાબતે આજ રોજ નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પાંચ નંગ મશીન આરએમઓને સુપ્રત કર્યા હતા. આ સમયે મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણ સહીત જીલ્લા ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન સાંસદે પ્રતિક્રિયા આપતા આ મશીનની ઉપયોગીતા અને સરળતા સમજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...