તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:બાલાસિનોર નજીક કારની અડફટે બાઇકચાલકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર તાલુકાના કુવેચીયા ગામે રહેતાં રાયભણભાઇ ચીમનભાઇ રાઠોડ કોઇ કામ સબબ આલેલા ગામ જઇને પરત પોતાની બાઇક પર આવતાં હતા. ત્યારે પુરબીયા રોડ પર પહોંચતાં સામેથી યમદૂત બની ધસી આવેલી કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઇકને ટક્કર મારી પછાડી દેતાં રાયભણભાઇ રાઠોડને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ઇમરજન્સી વાન 108 મારફતે બાલાસિનોર દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે મૃતકના પત્ની સુરેખાબેન રાયભણભાઇ રાઠોડએ ફરાર કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો