તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નડિયાદમાંથી બાઇક ચોરાયું

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ગીતાંજલિ ચાર રસ્તા પાસે આવેલા ઓમપાર્ક કોમ્પલેક્ષમાં રહેતા જૈમિનકુમાર ત્રિવેદીએ તેમનું બાઇક શનિવારે પાર્કિંગમાં મૂક્યું હતું. રવિવારે રજા હોવાથી, સોમવારે સવારે જ્યારે જૈમિનકુમાર પાર્કિંગમાં ગયા ત્યારે બાઇક મળી આવ્યું ન હતું. જેથી તેમણે આસપાસ તપાસ કરી હતી. પરંતુ બાઇકનો કોઇ પત્તો ન લાગતાં અંતે આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો