તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહેમદાવાદના વિરોલમાં રીક્ષાની અડફેટે બાઇક ચાલકને ઇજા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મહેમદાવાદ તાલુકાના વિરોલ ગામમાંથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા રીક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતાં, બાઇક ચાલકને ઇજા થઇ હતી. ખેડાના પરસાંતજમાં રહેતા અરવિંદભાઇ ગોહિલ બાઇક લઇને વિરોલ ગામે તબલાનો દોરો બંધાવવા જઇ રહ્યા હતા. તેઓ ગામમાં વસામામાના મંદિર નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી રીક્ષાના ચાલકે બાઇકને ટક્કર મારતાં અરવિંદભાઇ માર્ગ પર પટકાયા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો