તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અયોધ્યામય નડિયાદ સાંજે ઝગમગી ઉઠ્યુંઃ ડાકોર-વડતાલ અને સંતરામ મંદીરમાં દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિહિપ દ્વારા નડિયાદમાં મિઠાઇનું વિતરણ અને રામધુન યોજવામાં આવી હતી. આ ઉપરાંત રામમંદિરનો શિલાન્યાસ થતાં જ માર્ગો પર ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં પણ રામ મંદીર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ડાકોર-વડતાલ અને સંતરામ મંદીરમાં દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...