તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજેણામાં જમીન મામલે ભત્રીજાનો કાકા પર હુમલો

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભત્રીજાએ લાકડી ફટકાર્યાની ફરિયાદ

વિરપુર તાલુકાના રાજેણા ગામે જમીન મામલે ભત્રીજાએ તેના સગા કાકા-કાકી પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ વિરપુર પોલીસમથકમાં નોંધાઇ છે. રાજેણા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં જયંતિભાઇ રમણભાઇ ઠાકોર (ઉવ.48)ને શુક્રવારે તેના ભત્રીજા સંજયભાઇ અમૃતભાઇ ઠાકોરએ અઘાટ જમીન છોડાવી લેવાની વાત કરી હતી. જેમાં જયંતિભાઇએ પૈસા નથી અને દાદાએ વેચાણ દસ્તાવેજ કરી આપેલી જમીન છે. તેમ કહેતાં ભત્રીજા સંજય અમૃતભાઇ ઠાકોરે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે હુમલો કરી જયંતિભાઇ તથા તેના પત્નીને મારપીટ કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જયંતિભાઇ રમણભાઇ ઠાકોરએ વિરપુર પોલીસ સ્ટેશનમાં સંજય અમૃતભાઇ ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો