તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જાળિયા ગામે જમીનના પૈસા માંગતાં હુમલો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદના જાળિયા ગામે રહેતા સૂરસિંહ પરમારે બે વીઘા જમીન વેચવા કાઢી હતી. જે જમીન તેમના પાડોશમાં જ રહેતા હબરાભાઇ ડાભીએ મધ્યસ્થીમાં રહીને ભરકુંડાના મિલનભાઇને વેચાણ અપાવી હતી. વીઘા દીઠ રૂ. 8 લાખ નક્કી થયા બાદ રૂ.3,43,000 અપાવ્યા હતા અને બાકીના રૂપિયાનો વાયદો કર્યો હતો. જેથી રવિવારે સૂરસિંહભાઇ અને તેમના મોટાભાઇ બાબુભાઇએ પૈસાની માંગણી કરતાં હબરાભાઇ ઉશ્કેરાઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો