તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોશિયલ ગામમાં અગાઉના ઝઘડાની અદાવતમાં હુમલો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4 શખ્સ સામે ફરિયાદ નોંધી

માતરના કોશિયલમાં અગાઉના ઝઘડાની અદાવતમાં 3 શખ્સો દ્વારા દંપતિને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. \માતરના કોશિયલ ગામે રહેતા કલ્પેશકુમાર ગોહેલને અગાઉ રસ્તા બાબતે તેમના કાકા ભાવુભાઇ અને તેમના દિકરા પરેશ સાથે તકરાર થઇ હતી. જેની અદાવત રાખીને ફરીથી બંને પિતા-પુત્રએ ગલાબભાઇ સાથે અપશબ્દો બોલી તકરાર કરતાં, કલ્પેશકુમાર અને તેમના પત્ની વચ્ચે છોડાવવા પડતાં પરેશ ઉશ્કેરાઇ ગયો હતો.

તે લાકડી લઇને ગલાબભાઇને મારવા જતાં કલ્પેશકુમારના પત્ની અંજુબેન વચ્ચે પડતાં તેમને માથામાં ઇજા થઇ હતી. આ સમયે બીજા લોકોએ દોડી આવીને વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે કલ્પેશકુમારની ફરિયાદના આધારે માતર પોલીસે ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો