તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેડાના હરિયાળા નજીક અકસ્માતમાં વૃધ્ધનું મોત

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૃદ્ધ ચાલતા પસાર થઇ રહ્યા હતા
 • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ખેડાના હરિયાળા નજીક નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલા વૃધ્ધને કારના ચાલકે અડફેટે લેતાં તેમનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. આ મામલે ખેડા ટાઉન પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડાના જેસ્વાપુરામાં નિશાળવાળા ફળિયામાં રહેતા ગોપાલભાઇ બેચરભાઇ વાઘેલાના પિતા બેચરભાઇ (ઉ.વ.64) હરિયાળા ચોકડી પાસે આવેલી હોટલમાં નોકરી કરતાં હતા. બુધવારે બેચરભાઇ હાઇવે પર ધોળકા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બેચરભાઇને અડફેટે લેતાં તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ મામલે ગોપાલભાઇની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો