તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહુધામાં અકસ્માતમાં વૃધ્ધનું મોત

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુધામાં રહેતા રમણભાઇ પટેલ પોતાના કામથી જઇ રહ્યા હતા ત્યારે બજાર ચોકી જવાના માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા ટ્રેક્ટરના ચાલકે રમણભાઇને ટક્કર મારતાં તેમને માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી રમણભાઇને સારવાર અર્થે લઇ જતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે મહેશ પટેલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો