તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નડિયાદના અલીન્દ્રા ગામે કોરોનાના 18 કેસ બાદ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ઉપરા છાપરી 18 કોરોના પોઝીટીવ કેસ મળતાં હોહામચી ગઈ હતી. આ અંગે તાત્કાલિક સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી.

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેમાં નાના ગામડાં પણ બાકાત રહ્યાં નથી. બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેમાં નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે છેલ્લા એક મહિના દરમિયાન ઉપરા છાપરી 18 કેસ કોરોનાના જોવા મળ્યાં હતાં. જેના કારણે સાડા ત્રણ હજારની વસતી ધરાવતા ગામમાં હોહા મચી ગઈ હતી. આ અંગે તાત્કાલિક સરપંચ દ્વારા દસ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ લોકડાઉનનું અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો