તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાલજ પાસેથી કારમાંથી દારૂ પકડાયો

સેવાલિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના રાલજ માલવન સીમ ખાતે રહેતો વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ વિદેશી દારૂ સાથે પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જેમાં તેની કારમાંથી નવ ક્વાર્ટર મળી આવ્યા હતા.પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...