તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહેમદાવાદ નજીક અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મૃત્યુ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના વાંઠવાળી, રાવળવાસમાં રહેતાં મનિષકુમાર ઇશ્વરભાઇ રાવળ કટલરીની લારી કાઢી ફેરીનો ધંધો કરી પરિવારનો જીવનનિર્વાહ કરે છે. ગત 12મીના તેમના પિતા ઇશ્વરભાઇ કોઇ કામ માટે બહાર ગયા હતા. બીજા દિવસે સવારે ગામના ટીનાભાઇ ઠાકોરે ઘરે આવી મોબાઇલ ફોનમાં ઇશ્વરભાઇનો અકસ્માતમાં મૃત્યુ પામેલાં હોઇ મૃતદેહને સરકારી દવાખાનામાં લઇ ગયાની જાણ કરી હતી. આ અંગે મનિષકુમારે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો