તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નડિયાદના મિશન રોડ પર બસ અને કાર વચ્ચે અકસ્માત

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના મિશન રોડ ઉપર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર રેલિંગ સાથે અથડાયા બાદ ફરી જતાં બસ પાછળથી અથડાઇ હતી. જોકે, આ અકસ્માતમાં કોઇને ઇજા થઇ ન હતી. કાર ચાલકે ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. આ અકસ્માતને પગલે લોકો એકઠા થયા હતા. કાર ચાલક જી.એસ.ટી.ના અધિકારી હોવાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો