તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઠાસરા તાલુકાના ચંદાસર ગામે કેનાલમાં યુવક ડૂબી જતાં મોત

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણાના ત્રણ પરપ્રાંતીય મજૂરો નાહવા ગયા હતાં
  • મૃતદેહને પીએમ માટે ડાકોર હોસ્પિટલ ખાતે ખસેડાયો

ઠાસરા તાલુકાના ચંદાસર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા ઉતરેલ મંજૂર પગલપસી જતાં ડુબી જવાથી મોત નિપજયું છે. ઠાસરા તાલુકાના ચંદાસર ગામ પાસે થી પસાર થતી કેનાલ માં રવિવાર સાંજના અરસામાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હરિયાણાના ત્રણ પરપ્રાંતીય મજૂરો નાહવા ગયા હતાં તે દરમિયાન ત્રણ યુવાનો પૈકી ગૌરવ પાલ સાલેક ચંદ, ઉંમર- 19 રહે - હરિયાણા કરનાલનો કેનાલમાં નાહવા દરમિયાન પગ લપસી જતા યુવાન પાણી માં ગરકાવ થયો હતો .જેથી ડુબી જવાથી તેનું મોત નિપજયું હતું. જે અંગે ઠાસરા પોલીસને જણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.

ઠાસરા પોલીસ રેસ્ક્યુ ટીમની મદદ બોલાવવી રવિવાર સાંજથી જ યુવાનને કેનાલ શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શોધખોળ દરમિયાન આજરોજ વહેલી સવારે 8:30 અરસામાં યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો. ઠાસરા પોલીસ દ્વારા મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો