તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:સેવાલિયામાંથી દારૂ સાથે એક ઝબ્બે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના સેવાલિયા, જૂની ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ખાનગી લક્ઝરી બસને સેવાલિયા પોલીસે થોભાવી ચેક કરતાં ડ્રાઇવરની બાજુમાં કેબીનમાં બેઠેલાં ધર્મેન્દ્ર હોથી (પટેલ)ને રૂ.6600ના બિયરટીન સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી 66 બિયરટીન તથા રોકડ રૂ.1100 અને રૂ.10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.17,700નો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો