તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આખડોલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના આખડોલ નજીકથી પોલીસે બાતમીના આધારે ડાલુમાં લઇ જવાઇ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નડિયાદ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે નડિયાદ તરફથી પીકઅપ ડાલુ આવતાં તેને ચાલકે રોડની સાઇડમાં પોતાનું ડાલુ ઉભું રાખીને ઉતરીને ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે ગાડીમાં તપાસ કરતાં જીજે-17 પાસિંગની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1.50 લાખની કિંમતનો દારૂ અને રૂ.3 લાખની કિંમતનું ડાલુ મળીને કુલ રૂ. 4.50 લાખનો મુદ્દામાલ કબજે લઇ ડાલુના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો