તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:મિત્રાલ નજીક બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વસો તાલુકાના મિત્રાલ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલું બાઇક સ્લીપ થઇ જતાં, આધેડનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. કેરીઆવી ગામે રહેતા ભઇજીભાઇ ઉમેદભાઇ પરમાર (ઉ.વ. 53) પોતાના સાઢુ રમેશભાઇ સાથે દેવા ગામે જવા નીકળ્યા હતા. બંને મિત્રાલ નજીક બાંધણીયાપુરા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એકાએક બાઇક સ્લીપ થઇ જતાં ભઇજીભાઇને ગંભીર ઇજા થઇ હતી. જેથી રમેશભાઇ તેમને સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...