તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઠાસરામાં રીક્ષામાં દારૂની હેરાફેરીમાં એક શખ્સ પકડાયો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાડદ રોડ પર મહિ કેનાલ પાસેથી પસાર થઇ રહેલી રીક્ષાને રોકી તેમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.10,800 ની કિંમતના દારૂ સાથે હરદેવસિંહ (રહે.અરવલ્લી)ને પકડી પાડ્યો હતો. જ્યારે નટુ નામનો શખસ ભાગી ગયો હતો. પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ રૂ.40,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ નટુની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો