તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કઠલાલ નજીક કારે બાઇકને ટક્કરે લેતા દંપતીને ઇજા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કઠલાલમાં રહેતા રણજીતસિંહ રામસિંહ ડાભી પોતાના પત્ની મીનાબેનનું આધાર કાર્ડ કઢાવવા માટે તેમને લઇને મામલતદાર કચેરીએ ગયા હતા. જ્યાંથી તેઓ ગંગીયાલ પરત જતાં હતા. આ સમયે કઠલાલ બાયપાસ હાઇવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં રણજીતસિંહ અને તેમના પત્ની મીનાબેન બંને માર્ગ પર પટકાયા હતા. અકસ્માતમાં દંપતિને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ મામલે કઠલાલ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો