તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:નડિયાદમાં વડાપ્રધાનના જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન નિમિત્તે નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર અવનીશભાઈ જોશી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...