તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઠાસરા નજીક બાઇક ચાલકનું મોત નીપજ્યું

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના પાંડવણીયામાં રહેતા પરેશભાઇ સોમાભાઇ સોલંકી (ઉ.વ.25) પોતાનું બાઇક લઇને તેમના ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઢુણાદરા- પાંડવણીયા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે કોઇ જાનવર આડું ઉતરતા પરેશભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેઓ માર્ગ પર પટકાયા હતા.જેમાં તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે ભરતભાઇ સોલંકીની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો