તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:આસપુરમાં 12 ફુટનો મહાકાય અજગર પકડાયો

વિરપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરપુરના આસપુર ગામે 12 ફુટ જેટલો અજગર દેખાતા ગામમાં અફડાતફડી મચી ગઇ હતી. આ અજગર જોવા લોકોના ટોળા ઉમટ્યાં હતાં. 12 ફુટ લાંબા અજગરને પકડવા માટે સ્થાનિક વન વિભાગ તેમજ સ્નેક લવર રેસ્કી ટીમે ભારે જહેમત બાદ અજગરને પકડી લેવાયો હતો.

બાદમાં તેને સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો પણ રહેણાંક વિસ્તારમાં અવરનવર માનવ ભક્ષી પ્રાણીઓ આવી જતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો