તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઢુણાદરામાં જુગાર રમતાં 7 જુગારી ઝડપાયા

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરા પોલીસને બાતમી મળી હતી કે, ઢુણાદરા ગામે પઠાણવગા નજીક આવેલી નર્સરી પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો કરીને બરકતશા દિવાન, હુસેનખાન પઠાણ, મજીદમીયાં મલેક, હારૂનશીદ મલેક, શાહરૂખખના પઠાણ, ઇનુસખાન પઠાણ તથા મોઇનમીયાં મલેકને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ.750 મળી કુલ રૂ.4630 કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...