કોરોના સામે જીત:જિલ્લામાં કોરોનાના 6 દર્દી સ્વસ્થ થયા

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોનાગ્રસ્ત વધુ 6 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ખેડા જિલ્લાના કપડવંજના મનીષભાઇ સોની, ડાકોરના દિવાકરભાઇ પંડ્યા, માતરના નિતીનકુમાર પટેલ, કપડવંજના બળદેવભાઇ પટેલ, માતરના નીલાબેન શ્રીમાળી થથા મહેમદાવાદના રમાબેન કોરોના સામેની જંગ જીતીને સ્વસ્થ થતાં તેમને સોમવારે એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...